fbpx
અમરેલી

ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના 65 મા જન્‍મદિને અમરેલી જીલ્લામાં 65000 માસ્‍કનું વિતરણ કરાશે. ડો. ભરત કાનાબાર

ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના 65 મા જન્‍મદિને અમરેલી
જીલ્લામાં 65000 માસ્‍કનું વિતરણ કરાશે. ડો. ભરત કાનાબાર

અમરેલી શહેર, લાઠી, બાબરા,
ચલાલા, બગસરા, સાવરકુંડલા
વિગેરે સ્‍થળોએ માસ્‍કનું વિનામૂલ્‍યે
વિતરણ કરાશે.

જીલ્લા ભાજપના પ્રમુખ હીરેનભાઈ હીરપરા, સાંસદ
નારણભાઈ કાછડીયા, જે.વી. કાકડીયા, ડો. ભરત
કાનાબાર, બાલુભાઈ તંતી, .પી પી સોજીત્રા
મનસુખભાઈ ભુવા, વી. વી. વઘાસીયા તથા
જીલ્લા ભાજપના હોદેદારોની વિશેષ ઉપસ્‍થિતિ

બપોરે 11 વાગે અમરેલી સીવીલ
હોસ્પીટલના કોરોનાના વોર્ડમાં કામ
કરતાં 65 પેરામેડીકલ સ્‍ટાફને સ્‍ટીમ
ઈનહેલર આપી સન્‍માન કરાશે.

કોરોનાની મહામારીમાં ગુજરાતની
વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વ નીચેની
ભાજપ સરકારની કામગીરી ગુજરાતના
80 લોકોએ બિરદાવી છે અને વિશ્વ
આરોગ્‍ય સંસ્‍થાએ પણ અમદાવાદ
મોડેલની પ્રશંસા કરી છે.

આવતી કાલે ર ઓગસ્‍ટે ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનો 65 મો જન્‍મ
દિવસ છે. ર ઓગસ્‍ટ 1956માં જન્‍મેલ વિજયભાઈએ RSS ના સ્‍વયંસેવક અને ABVP. ના
કાર્યકરથીપોતાની કારકિર્દી શરૂ કરી. જનસંઘ અને ત્‍યારબાદ ભાજપમાં સંગઠૃનમાં વિવિધ સ્‍તરે કામ કરી
પ્રદેશના મહામંત્રી અને ત્‍યારબાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના પદ સુધી પહોંચ્‍યાહતાં. રાજકોટ
વિધાનસભાની સીટમાં 7-7 વખત ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર વિજયભાઈ ધારાસભ્‍ય બનતાં પહેલાં
ર006 થી ર01ર સુધી રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરી ચુકયા છે. રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનમાં
કોર્પોરેટર, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન તરીકે ચુંટાયેલ પ્રતિનિધિ તરીકે કામગીરી શરૂ કરનાર, વિજયભાઈ
ર014માં સૌપ્રથમ વાર રાજકોમાંથી ધારાસભામાં ચુંટાયા. 7 ઓગસ્‍ટના ર016માં ગુજરાતના 16માં
મુખ્‍યમંત્રી બનનાર વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વમાં ગુજરાત ભાજપે ર017ની વિધાનસભાની ચુંટણીમાં
ફરી બહુમતિ હાંસલ કરી અને નવી ટર્મમાં ફરી મુખ્‍યમંત્રી બન્‍યાં. અતિ સરળ સ્‍વભાવના અને જમીન સામે
જોડાયેલ વિજયભાઈ રૂપાણી ગુજરાતના ખૂણે ખૂણે કામ કરતાં ભાજપના હજારો કાર્યકરોને નામ અને
ચહેરાથી ઓળખી શકે છે. ગુજરાત પર આવેલ અનેક કુદરતી આફતોમાં તેમની સંવેદનશીલતાનો ગુજરાતની
જનતાને પુરો પરિચય છે. અત્‍યારે ચાલી રહેલ વૈશ્વિક મહામારીમાં તેમના દ્ધારા લેવાયેલ પગલાંઓ પરત્‍વે
ગુજરાતના 80લોકોએ સંતોષ વ્‍યકત કર્યો છે અને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા તેમની
સરકાર દ્ધારા લેવાયેલ પગલાંને વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા ધજફએ પણ બિરદાવ્‍યાં છે. આવા કાર્યશીલ
અને સંવેદનશીલ મુખ્‍યમંત્રી તા. ર ઓગસ્‍ટે 64 વર્ષ પુરા કરી 65 માં વર્ષમાં પ્રવેશનાર છે. તેમના 65
માં જન્‍મદિન નિમિતે અમરેલી જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર અને પી પી સોજીત્રા ના
અમરેલી શહેર, લાઠી, બાબરા,
ચલાલા, બગસરા, સાવરકુંડલા
વિગેરે સ્‍થળોએ માસ્‍કનું વિનામૂલ્‍યે
વિતરણ કરાશે.
નીચે કામ કરતાં કોરોના વોરીયર્સની ટીમે જીલ્લા ના વિવિધ સ્‍થળોએ 65 હજાર માસ્‍કનું વિનામૂલ્‍યે
વિતરણ કરવાનું આયોજન કરેલ છે.
અમરેલી શહેર, લાઠી, ચલાલા, બાબરા, બગસરા, સાવરકુંડલામાં આ માસ્‍કનું વિતરણ
કરાશે. સાથે સાથે અમરેલી સીવીલ હોસ્પીટલના કોરોના વોર્ડમાં કામ કરતાં 65 જેટલાંઆરોગ્‍યના
કર્મચારીઓને પાણીની વરાળ લેવાના સાધનો (સ્‍ટીમ ઈનફેલર) આપી સન્‍માનિત કરવાનો કાર્યક્રમ
કમલેશભાઈ ગરાણીયાના સહયોગથી સીવીલ હોસ્પીટલમાં રાખેલ છે.
માસ્‍ક વિતરણના આ કાર્યક્રમમાં ત્ત્લ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા,
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, ધારી-બગસરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર જે.વી.
કાકડીયા, અમરેલી માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન શ્રી પી પી સોજીત્રા, પુર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસીયા,
જીલ્લા ભાજપના હોદેદારો કમલેશભાઈ કાનાણી, કૌશિકભાઈ વેકરીયા, રવુભાઈ ખુમાણ, પુર્વ
ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા, વાલત્ત્ભાઈ ખોખરીયા, મયુરભાઈ હીરપરા,
રામભાઈ સાપરીયા, મનુભાઈ આફેજા, રાજુભાઈ ગીડા, સંજયભાઈ ધાણક, એ.વી. રીબડીયા, મુકેશભાઈ
ગોંડલીયા, ભાવેશ મસરાણી, કાંતિભાઈ સતાસીયા, મનોજભાઈ મહીડા, રમેશભાઈ સતાસીયા,
મનસુખભાઈ ગેડીયા, હિંમતભાઈ દોંગા, પ્રકાશભાઈ કારીયા, મયુરભાઈ ઠાકર, ડી.કે.  પ  ટેલ, જયસુખભાઈ
નાકરાણી, હેમાંગભાઈ ગઢીયા, રામદેવસિંહ ગોહીલ, કેશુભાઈ વાઘેલા, ઘનશ્‍યામભાઈ ડોબરીયા, એ.બી.
યાદવ, ગોવિંદભાઈ પરમાર, મહેશભાઈ સુદાણી, ધર્મેન્‍ફ્‍ભાઈ ચૌહાણ, અરવિંદભાઈ મેવાડા, વિજયસિંહ
વાઘેલા, પ્રવિણભાઈ કોટીલા, પ્રવિણભાઈ સાવજ,દિ5કભાઈ માલાણી, 5ુનાભાઈ ગજેરા, જયસુખભાઈ
સાવલીયા, લલિતભાઈ આંબલીયા, મુકેશભાઈ ખોખરીયા, નીતિનભાઈ રાઠોડ, બીપીનભાઈ રાદડીયા,
અલ્‍તાફભાઈ નથવાણી, મનજીભાઈ તળાવીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, નીતિનભાઈ નગદીયા, ચીમનભાઈ
શેખડા, હરેશભાઈ ભુવા, મંગળુભાઈ ખુમાણ, કિશોરભાઈ બુહા, પ્રતિક નાકરાણી, દિપકભાઈ કનૈયા,
વિનુભાઈ ડોબરીયા, સવત્ત્ભાઈ બાંભવા, મધુભાઈ ગેલાણી, જયાબેન ગેલાણી, ત્ત્વાત્ત્ભાઈ રાઠોડ,
રાજુભાઈ વીરોજા, કિરીટભાઈ પરવાડીયા, વસંતભાઈ તેરૈયા, મુન્‍નાભાઈ મલકાણ, બહાદુરભાઈ વાંકોતેર,
મહેશભાઈ ભાયાણી, મયુરભાઈ રાવળ, અનિલભાઈ નાંઢા, પ્રણવભાઈ જોષી, રાજુભાઈ ભુવા, રાજુભાઈ
ભુતૈયા, ધર્મેશભાઈ સોની, ભરતભાઈ ડેર, મહેશભાઈ કોટડીયા, દામજીભાઈ ડાયાણી, શૈલેષભાઈ રાઠોડ,
ભરતભાઈ ભાડા, હિતેષભાઈ મહેતા, હરેશભાઈ 5ઢીયાર, વિનુભાઈ વિસનગરા, વિપુલભાઈ ઓઝા,
ઘનશ્‍યામભાઈ સાવલીયા, રીટાબેન ભટૃ, મગનલાલ કાનાણી, જગદિશભાઈ ખુંટ, જગદિશભાઈ નાકરાણી,
એ.ડી. બારડ, ચંડીદાન ગઢવી, હર્ષદભાઈ પરમાર, અમરશીભાઈ (ભુરખીયા સરપંચ) ભુપતભાઈ
મેસુરીયા, સંજયભાઈ ચોથાણી, ભરતભાઈ સુતરીયા, હરેશ કાકડીયા, વિજયભાઈ યાદવ, કીરીટભાઈ
સોરઠીયા સહિતના અનેક કાર્યકરો ઉપસ્‍થિત રહેનાર છે.

Follow Me:

Related Posts