fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોવિડ-19 ના અમરેલી શહેરના 2 કેસ સાથે વધુ 9 પોઝિટિવ કેસ : કુલ પોઝિટિવ કેસ 489 નોંધાયા

અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસ 500 નજીક
આજ તા. 3 ઓગસ્ટના રોજ બપોર સુધીના અમરેલી જિલ્લા માં કોવિડ-19 ના અમરેલી શહેરના 2 કેસ સાથે વધુ 9 પોઝિટિવ  નોંધાયા છે કુલ પોઝિટિવ કેસ 489 થયા. અમરેલી શહેર ના 2 પોઝિટિવ કેસ માં  લાઠી રોડ પરના 61 વર્ષીય મહિલા,  કેરિયા રોડ પરના 38 વર્ષીય પુરુષ…અમરેલી જિલ્લામાં..સાવરકુંડલા, અમૃતવેલ ના 69 વર્ષીય મહિલા,  સાવરકુંડલાના નાના ભમોદ્રા ના 75 વર્ષીય વૃદ્ધ,  બગસરા ના 47 વર્ષીય પુરુષ,  નાની ફૂંકાવાવના 27 વર્ષીય યુવાન, ખાંભાના 52 વર્ષીય પુરુષ,  રાજુલા ના ડોળિયા ના 52 વર્ષીય યુવાન,  જાફરાબાદ ના 64 વર્ષીય પુરુષ… આમ તા. 3 ઓગસ્ટના બપોર સુધીના 9 પોઝિટિવ કેસ નોંધાતા કુલ 489 પોઝિટિવ કેસ થયા. અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસ 500 નજીક આવતા જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે.

Follow Me:

Related Posts