ખાંભાના પીપળવા, ખડાધાર, બોરાળા, ભાવરડી, નાનુડી સહિતના ગામોમાં વરસાદ
અમરેલી-ખાંભા ગીર પંથકમાં શરૂ થયો ધોધમાર વરસાદ.
ખાંભા ગીરના ગ્રામીણ પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ.
ખાંભાના પીપળવા, ખડાધાર, બોરાળા, ભાવરડી, નાનુડી સહિતના ગામોમાં વરસાદ.
વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી
Recent Comments