fbpx
અમરેલી

દામનગર શહેરી અને ૪૦ ગ્રામ્ય વિસ્તારો ને એસ ટી પરિવહન તંત્ર દ્વારા હળહળતો અન્યાય ક્યાં સુધી જિલ્લા મથકે અવર જવર માટે માત્ર દૈનિક બે જ એસટી

દામનગર શહેર ને પરિવહન ની પૂરતી સુવિધા આપો ની શહેરીજનો ની બુલંદ માંગ અમરેલી જિલ્લા મથકે અવર જવર માત્ર માત્ર દિવસ દરમ્યાન બે જ એસ ટી બસો ની સુવિધા અનલોક ૩ બાદ ૫૦ ટકા થી વધુ એસટી ઓ કાર્યરત હોવા છતાં દામનગર શહેરી અને ૪૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારો ની જનતા ને હળહળતો અન્યાય કેમ? કરોડો ના ખર્ચે દામનગર એસટી ડેપો નું ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી રૂપાણીજી દ્વારા ઇ લોકાર્પણ થયેલ બસ સ્ટેન્ડ ઉપર શૂન્ય સુવિધા એસટી પાસ ઓન લાઈન બુકિંગ લાંબા રૂટ કે જિલ્લા મથકે જવા આવવા ની સુવિધા નહિ દામનગર શહેર માં અમરેલી થી સવાર ના ઉપડી દામનગર ૮-૪૫ આવતી સતાધાર રૂટ સદંતર બંધ બપોર પછી અમરેલી જવા માટે માત્ર એકજ બસ  સાંજે અમરેલી થી દામનગર આવવા આ અંગે ડી સી અમરેલી ને વિગતે  ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર લાઠી  તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત ના અગ્રણી ઓ ની લેખિત રજુઆત દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ને પૂરતા પ્રમાણ માં જિલ્લા મથકે વેપાર ધંધા આરોગ્ય સરકારી કામકાજો માટે ભારે અગવડો પડતી હોય યોગ્ય સુવિધા ઓ માટે માંગ કરાય છે

Follow Me:

Related Posts