અમરેલી શહેરના 6 કેસ સાથે કુલ 9 પોઝિટિવ કેસ : કુલ 504 પોઝિટિવ કેસ નોંધાયા
આવેલ કેસમાં અમરેલી શહેરના 6 કેસ સાથે કુલ 9 પોઝિટિવ નોંધાયા…જિલ્લામાં પોઝિટિવ કેસ 500ને પાર…કુલ 504 કેસ થયા.
આજ તા. 4 ઓગસ્ટના રોજ બપોરે અમરેલી જિલ્લા માં કોવિડ-19 ના કુલ 9 કેસ નોંધાયેલ…
અમરેલી શહેરના કેસમાં.. લાઠી રોડ પર આવેલ બ્રાહ્મણ સોસાયટીના 50 વર્ષીય પુરુષ અને 48 વર્ષીય મહિલા ( બે કેસ ), બસસ્ટેન્ડ પાછળ ડીએલવી સોસાયટીના 30 વર્ષીય યુવાન, ચિતલ રોડ પર આવેલ ગિરિરાજ સોસાયટી-5 ના 43 વર્ષીય પુરુષ, જેસિંગપરા રોકડનગરના 67 વર્ષીય પુરુષ, ધારી રોડ, અક્ષરધામ સોસાયટીના 53 વર્ષીય પુરુષ,
જિલ્લામાં કેસ.. ગામાપીપળીયાના 50 વર્ષીય મહિલા, 40 વર્ષીય મહિલા અને 30 વર્ષીય યુવતી…આમ આજ તા.4 ઓગસ્ટના રોજ બપોરે અમરેલી શહેરના 6 કેસ સાથે કુલ 9 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં 504 કેસ થયા
Recent Comments