fbpx
અમરેલી

રાજુલાના રામપરા 2 માં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી

અમરેલી-રાજુલાના રામપરા 2 માં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી.
100 જેટલા ખેતરો પાણીમાં તરબતર.
રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેરે કરી મુલાકાત.
ખેડુતોને મળીને વરસાદી પાણી ભરવાની સમસ્યા જાણી.
કોવાયા અને રામપરા વચ્ચે નાળુ બનાવવાની તાતી જરૂર.
તાત્કાલિક નાળુ બને તેવા પ્રયત્ન કરવાની ધારાસભ્ય ડેરે આપી ખાત્રી

Follow Me:

Related Posts