fbpx
અમરેલી

લાઠીના શેખપીપરીયા ખાતે મિલકતની માપણીની કામગીરી શરુ

૫ ઓગસ્ટથી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખપીપરીયા ગામની મિલકતની સરકારના ગામઠાણ પ્રોજેક્ટ અંતર્ગત એજન્સી દ્વારા માપણીની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આ પ્રક્રિયા અંગે ગ્રામજનોને જાણકારી મળે તથા ગામની મિલકતની માપણી તમામ મિલકત ધારકોને રૂબરૂમાં થાય એવો અનુરોધ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts