fbpx

રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ

સાજણાવાવ ગામે પડ્યો ભારે વરસાદ

વરસાદને કારણે સમગ્ર ગામ પાણી-પાણી થયુ

સાજણાવાવની સ્થાનિક નદીમા આવ્યુ પુર……

નદીના પુરના પાણી કોઝવે પરથી ફરી વળતા ગામ મા અવર જવર સંપૂર્ણ બંધ

ગામ લોકો પરેશાન

Follow Me:

Related Posts