fbpx
અમરેલી

અમરેલી મંડલ ભાજપનાં નવા સુકાનીઓની વરણી જાહેર કરાઈ

મંડલ ભાજપનાં નવા સુકાનીઓની વરણી જાહેર કરાઈ
અમરેલી જિલ્‍લામાં મંડલ પ્રમુખ, મહામંત્રીઓની વરણી થયા બાદ હોદેદારો અને કારોબારીની વરણી
બાકી હતી. પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્‍લા ભાજપનાં પ્રભારી જયંતીભાઈ કવાડીયા સાથે ચર્ચા –
વિચારણા બાદ જિલ્‍લા ભાજ5 પ્રમુખ હિરેન હીર5રાએ અમરેલી શહેર અને કુંકાવાવ તાલુકા ભાજ5નાં નવ નિયુકત
હોદેદારો અને કારોબારીની વરણી જાહેર કરવામાં આવી છે. જેમાં
અમરેલી શહેર                                                                             કુકવાવ તાલુકો
તુષારભાઈ લાભશંકરભાઈ જોષી          પ્રમુખ                         ગોપાલભાઈ ભીખાભાઈ અંટાળા                        પ્રમુખ
પ્રકાશભાઈ ગોરધનભાઈ ભડકણ      ઉપપ્રમુખ                       શાંતીભાઈ નાનજીભાઈ ઢોલરીયા                       ઉપપ્રમુખ
ભાવેશભાઈ ભગવાનભાઈ પરમાર    ઉપપ્રમુખ                        ભદ્રેશભાઈ મગનભાઈ ગજેરા                         ઉપપ્રમુખ
ભાવેશભાઈ પાનાચંદભાઈ સોઢા      ઉપપ્રમુખ                        પૂનાભાઈ પાંચાભાઈ કોટડીયા                        ઉપપ્રમુખ
સંજયભાઈ વિઠલભાઈ માલવીયા     ઉપપ્રમુખ                    અશ્વિનભાઈ પ્રેમશંકરભાઈ મહેતા                       ઉપપ્રમુખ
દલપતભાઈ અરજણભાઈ ચાવડા     ઉપપ્રમુખ                       સગુણાબેન હિમંતભાઈ માલવીયા                     ઉપપ્રમુખ
મનીષાબેન પ્રવિણભાઈ ચૌહાણ      ઉપપ્રમુખ                             દડુભાઈ ખોડાભાઈ ડેર                                ઉપપ્રમુખ
મનીષભાઈ હકુભાઈ ધરજીયા           મહામંત્રી                            શૈલેષભાઈ પ્રેમજીભાઈ ઠુંમર                           મહામંત્રી
બ્રિજેશભાઈ પ્રવિણચંદ્ર કુરૂંદલે       મહામંત્રી                         રમેશભાઈ નથુભાઈ સાકરીયા                              મહામંત્રી
દીલી5ભાઈ બાબુભાઈ વાળા             મંત્રી                                    રાજુભાઈ ભીખાભાઈ ચૌહાણ                          મંત્રી
દામજીભાઈ છગનભાઈ ગોલ              મંત્રી                                      સંજયભાઈ નનકુભાઈ વાળા                          મંત્રી
પ્રવિણભાઈ મુળજીભાઈ ચાવડા          મંત્રી                             વિપુલભાઈ બાવકુભાઈ ખીમાણી                           મંત્રી
નીકીતાબેન અશોકભાઈ મહેતા          મંત્રી                                 પારૂલબેન ચેતનભાઈ દાફડા                              મંત્રી
પદમાબેન ચંદુભાઈ ગોસાઈ                 મંત્રી                                કીરણબેન નાથાભાઈ મારૂ                                  મંત્રી
અમીતાબેન વિજયભાઈ બુચ              મંત્રી                                  હંસાબેન ભીમજીભાઈ સરધારા                          મંત્રી
ભુમીકાબેન ભાવેશભાઈ વાળોદરા        કોષાઘ્‍યક્ષ                  રમાબેન ભુપતભાઈ હીરરા                                   કોષાઘ્‍યક્ષ
આ વરણીને કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા, પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ
નારણભાઈ કાછડીયા, રાષ્‍ટ્રીય સહકારી અગ્રણી દીલીપભાઈ સંઘાણી, પુર્વ ધારાસભ્‍ય વી.વી.વઘાસીયા, બાવકુભાઈ
ઉંધાડ,હીરાભાઈ સોલંકી, બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા, વાલજીભાઈ ખોખરીયા, જે.વી.કાકડીયા, જિલ્‍લા ભાજપનાં
પુર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, પ્રાગજીભાઈ હીરપરા, મનસુખભાઈ સુખડીયા, શરદભાઈ લાખાણી, દીનેશભાઈ
પોપટ સહીતનાં ભાજપનાં સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે.
નવી સંગઠન શકિત અને જોશ સાથે જિલ્‍લામાં મજબુતાય સાથે પાર્ટીનુંકામ થાય તે દીશામાં સહુ સાથે મળીને
જિલ્‍લામાં કેસરીયો માહોલ ઉભો થશે. તેમજ આ વરણીને જિલ્‍લા ભાજપના હોદેદારશ્રીઓ સર્વશ્રી જિલ્‍લા ભાજપ પ્રમુખ
હીરેન હીરપરા, ઉપપ્રમુખ મયુર હીરપરા, જિતુભાઈ ડેર, રીતેશ સોની, જયોત્‍સનાબેન અગ્રાવત, વંદાબેન મહેતા,
રંજનબેન ડાભી, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, મંત્રી ભરત વેકરીયા, હિતેશ જોષી,
રાજુભાઈ ગીડા, ચેતન શીયાળ, અલ્‍કાબેન દેસાઈ, મધુબેન જોષી, જયાબેન ગેલાણી, મંજુલાબેન વીરડીયા, કોષાઘ્‍યક્ષ
ભીખાભાઈ સરવૈયા સહીતનાં આગેવાનોએ આવકારી છે. તેમ જિલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ
કાનાણી, કૌશીક વેકરીયાની અખબાર યાદીમાં જણાવાયું છે.
અમરેલી શહેર અને કુંકાવાવ તાલુકાનાં નવ નિયુકત
હોદેદારોની વરણી કરવામાં આવી
આગામી દિવસોમાં તમામ મંડલોની કારોબારી સહિતનું
સંગઠન માળખુ જાહેર થશે. જિલ્‍લામાં ભાજપ સંગઠન વધુ
મજબુત બનશે : જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા

Follow Me:

Related Posts