fbpx
અમરેલી

ખેડૂત નેતા દિલીપ સંઘાણીની સમયસરની સરાહનીય કામગીરી ખાતર મોલાતને વૃઘ્‍ધિગત કરશે ખેડૂતોની ખાતર ચિંતા દૂર કરતા સંઘાણી

ખેડૂત નેતા દિલીપ સંઘાણીની સમયસરની સરાહનીય કામગીરી
ખાતર મોલાતને વૃઘ્‍ધિગત કરશે
ખેડૂતોની ખાતર ચિંતા દૂર કરતા સંઘાણીઆભાર વ્‍યકત કરતા કુકાવાવ તાલુકાના સહકારી અગ્રણી બાબુભાઈ સખવાળાકૂદરતની મહેરબાની સાથે સમયસર ખાતર મળતા મોલાત પણ મોજમા આવી
ગયા સાથે ખેડૂતોની ખાતર ચિંતા દૂર કરવા બદલ દિલી5 સંઘાણીનો આભાર
વ્‍યકત કરતા કુકાવાવ-વડિયા તાલુકાના સહકારી અગ્રણી બાબુભાઈ સખવાળા એ
જણાવેલ છે.
સમયસર સારો વરસાદ પરંતુ છોડને ખાતરની જરૂરત ઉભી થતા ખેડુતો ચિંતીત
બન્‍યા હતા તેવા જ સમયે યુરિયા રાસાયણીક ખાતર સરળ અને સમયસર
અમરેલી જીલ્લાને મળતા રાષ્‍ટ્રિય સહકારી અગ્રણી-ખેડૂત નેતા દિલીપ સંઘાણીની
પ્રશંસનીય કામગીરી બદલ કુકાવાવ-વડીયા તાલુકાના સહકારી અગ્રણી
બાબુભાઈ સખવાળા સહિત આગેવાન ખેડૂતોએ સંઘાણીનો આભાર વ્‍યકત કરેલ
હોવાનું તેઓની યાદીમા જણાવાયેલ છે.
નાકરાણીએ વધુમા જણાવેલ છે કે, ખાતર ફાળવાતા સમગ્ર ખેડૂત સમાજે પણ
ખુશી વ્‍યકત કરી હોવાનું તેમની અખબારી યાદીમા જણાવેલ છે.

Follow Me:

Related Posts