fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 20 કેસ : કુલ 563 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા.6 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લા માં કોવિડ-19 ના બપોરે 4 કેસ આવ્યા બાદ અત્યારે સાંજે અમરેલી શહેર ના 3 કેસ સાથેકુલ 16 પોઝિટિવ કેસ નોંધાયા, અમરેલી જિલ્લામાં કુલ 563 પોઝિટિવ કેસ નોંધાયા

 સાવરકુંડલાના નેસડી રોડ પર આવેલ સર્વોદય નગરના 49 વર્ષીય પુરુષ, * રાજુલા હરિજનવાસ ના 51 વર્ષીય પુરુષ, * રાજુલા નાહિંડોરાણા ના 55 વર્ષીય મહિલા, * ધારી નવી વસાહતના 52 વર્ષીય પુરુષ. આમ આજ તા. 6 ઓગસ્ટના રોજ બપોરના 4 પોઝિટિવ કેસસાથે અમરેલી જિલ્લામાં કુલ 547 પોઝિટિવ કેસ થયા

અમરેલી શહેરના સાંજના 3 પોઝિટિવ કેસ એક વિસ્તારના જેમાં…* શહેરની મધ્યે આવેલા નાગનાથ મહાદેવ મંદિર પાછળ નાવિસ્તારની 2 વર્ષીય બાળકી, 20 વર્ષીય યુવતી અને 31 વર્ષીય યુવાન

અમરેલી જિલ્લાના કેસ…* સાવરકુંડલાના 45 વર્ષીય પુરુષ, પોલીસ લાઇન ના 33 વર્ષીય પુરુષ ( 2 કેસ ), * અમરેલીના શેડુંભારના 65 વર્ષીય પુરુષ, * લાઠી ની આલમગી હોટેલ ના 43 વર્ષીય પુરુષ અને 22 વર્ષીય યુવાન ( 2 કેસ ), * ફૂંકાવાવના વડીયાના 64 વર્ષીય પુરુષ, સ્વામિનારાયણ ગુરુકુળ પાસેની 10 વર્ષીય સગીરા અને પોલીસ લાઇન ના 37 વર્ષીય યુવાન, ( 3 કેસ ), * ખાંભાના 50 વર્ષીય પુરુષ અનેઆનંદ સોસાયટીના 40 વર્ષીય પુરુષ, ( 2 કેસ ), * ખાંભા ના મોટા બારમણના 65 વર્ષીય પુરુષ, * બાબરા જીઆઇડીસી ના 20 વર્ષીયયુવાન, * ચિતલ ના ધારેશ્વર મંદિર નજીકના 31 વર્ષીય પુરુષઆમ આજ તા. 6 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં કોવિડ-19 ના કુલ20 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં કુલ 563 કેસ થયા.

Follow Me:

Related Posts