fbpx
અમરેલી વિડિયો ગેલેરી

દામનગર શહેરી અને ગ્રામ્ય માં અનરાધાર વર્ષા દરેક રોડ રસ્તા ઉપર થી ગોઠણ બુડ પાણી ચાલ્યા નદી નાળા વોકળા ઓવરફ્લો થયા દર્શનીય નજારો નિહાળવા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા મોન્સૂન નો આનંદ ઉઠવતા લોકો

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં બપોર પછી અનરાધાર વર્ષા દામનગર શહેર માં બે કલાક માં ત્રણ ઇસ થી વધુ વર્ષા દામનગર શહેર માં અનેક રોડ રસ્તા ઓ પર ગોઠણ બુડ પાણી ચાલ્યા ભુરખિયા રોડ ટપી ને નહેરા માં પાણી આવતા દામનગર થી ગ્રામ્ય વિસ્તારો ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ થી ભાવનગર જિલ્લા ના ગ્રામ્ય વિકળિયા હડમતીયા લાખાવાડ ને જોડતો જિલ્લા પંચાયત અમરેલી નો માર્ગ બંધ બેઠા કોઝવે ઉપર થી ત્રણ ચાર ફૂટ ચાલતા પાણી થી ગ્રામ્ય વિસ્તાર ના રહીશો કલાકો સુધી અટવાયા
 પાણી ઉતરિયા બાદ રસ્તો શરૂ નહેરા ની બંને બાજુ ભારે રાહદારી ઓ પ્રતીક્ષા કરતા જોવા મળ્યા દામનગર શહેર થી ભાવનગર જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ઉપર દામનગર શહેર થી બહાર નીકળતા આવેલ
કોઝવે ઉપર ત્રણ થી ચાર ફૂટ પાણી ઓવરફ્લો થઈ ને ચાલ્યું દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં બપોર પછી ભારે વર્ષા થી શહેર માં પ્રવેશતા દરેક માર્ગો ઉપર થી ગોઠણ બુડ પાણી ચાલ્યા  તંત્ર દ્વારા અનેક વિસ્તારો માં યાંત્રિક સાધનો સાથે નજર વરસાદી પાણી ના ભરવા સામે તુરત નિકાલ માટે જેસીબી અને કર્મચારી કાફલો તહેનાત જોવા મળ્યું હતું

https://www.youtube.com/watch?v=CWmWi3SLY8k
Follow Me:

Related Posts