fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 15 કેસ : કુલ 599 પોઝિટિવ કેસ નોંધાયા

તા.8 ઓગસ્ટના રોજ બપોરે કોવિડ-19ના અમરેલી શહેરના 5 કેસ સાથે અમરેલી જિલ્લામાં કુલ 15 પોઝિટિવ કેસ નોંધાયા. અમરેલી જિલ્લામાં કુલ 599 કેસ થયા
અમરેલી શહેરના 5 કેસમાં… ચિતલ રોડ પરના 36 વર્ષીય પુરુષ,  યોગીનગરના 60 વર્ષીય પુરુષ,  મધુવનપાર્ક સોસાયટીના 37 વર્ષીય પુરુષ,  ત્રિપદા સોસાયટીના 29 વર્ષીય યુવાન,  સરદારનગર – 5ના 44 વર્ષીય પુરુષ…
અમરેલી જિલ્લાના કેસ… અમરેલીના મોટા આંકડીયા ના 75 વર્ષીય વૃદ્ધા અને 74 વર્ષીય વૃદ્ધ ( બે કેસ ),  રાજુલાના 38 વર્ષીય પુરુષ અને 28 વર્ષીય યુવાન ( બે કેસ ), બગસરાના 58 વર્ષીય પુરુષ અને 52 વર્ષીય પુરુષ, ( બે કેસ ),  બગસરાના નવા વાઘણીયા ના 30 વર્ષીય યુવાન,  સાવરકુંડલાના 35 વર્ષીય પુરુષ,  સાવરકુંડલાના આંબરડીના 45 વર્ષીય પુરુષ,  બાબરાના અમરાપરના 57 વર્ષીય પુરુષ…આમ આજ તા. 8 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લા માં બપોરે 15 પોઝિટિવ કેસ નોંધાયા અને કુલ 599 પોઝિટિવ કેસ થયા છે

Follow Me:

Related Posts