fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 10 કેસ : કુલ 627 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા.9 ઓગસ્ટના રોજ બપોરે કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં અમરેલી શહેરના 2 સહિત કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા. અમરેલી જિલ્લામાં કુલ 627 પોઝિટિવ કેસ નોંધાયા… અમરેલી શહેરમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક
અમરેલી શહેરના 2 કેસમાં…* ચિતલ રોડ પર આવેલ ગિરિરાજનગર-3 ,ના 56 વર્ષીય પુરુષ, * સુખનાથપરા ના 64 વર્ષીય મહિલા…
અમરેલી જિલ્લાના કેસમાં…* બાબરાના ખીજડિયા કોટડા ના 50 વર્ષીય મહિલા અને 32 વર્ષીય પુરુષ ( બે કેસ ), *બાબરાના ગામા પીપરિયા ના 50 વર્ષીય પુરુષ, * અમરેલીના ચિતલના 52 વર્ષીય મહિલા, * અમરેલીના નવા ખીજડિયા ના 65 વર્ષીય પુરુષ, * અમરેલીના રંગપુરના 72 વર્ષીય વૃદ્ધા, * બગસરાના વાંજાવડના 45 વર્ષીય મહિલા, * બગસરા ના નગીના મસ્જિદની સામેના 40 વર્ષીય મહિલા, આમ આજ તા.9 ઓગસ્ટના રોજ બપોરે અમરેલી જિલ્લામાં 10 પોઝિટિવ કેસ સાથે કુલ 627 કેસ થયા.

Follow Me:

Related Posts