fbpx
અમરેલી

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મતીરાળા ગામે શ્રાવણીયા જુગારની બાજી ઉપર લાઠી પોલીસે રેડ કરી ૬ ઈસમોને ૨૬,૩૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક  નિલિૅપ્તરાયના ઓની સુચના મુજબ શ્રાવણીયા જુગારની બદી દૂર કરવા સતત પ્રયત્નશીલ અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણા ના માગૅદશૅન મુજબ લાઠી પી.એસ.આઈ  વાય.પી.ગોહિલ તેમનાં સ્ટાફ સાથે પેટ્રોલિંગ માં હતા એ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે મતીરાળા ગામે ચાલતા શ્રાવણીયા જુગારની બાજી ઉપર રેઇડ કરતાં ૬ ઈસમો ૨૬,૩૪૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
પકડાયેલ આરોપી: રોહીતભાઈ બોરસાણીયા, ચંદુભાઈ મેતલીયા, જયંતિભાઈ બોરસાણીયા, વલ્લભભાઈ બોરસાણીયા, રસીકભાઈ મેતલીયા, ધીરૂભાઇ ચાવડા,તમામ રહેવાસી મતીરાળા.
આ સમગ્ર કામગીરીમાં નો.સબ ઈન્સ.વાય.પી.ગોહિલ,પો.કોન્સ ભાવેશભાઈ ધાંધલા,યુવરાજભાઈ વનરા, શીવાભાઈ મકવાણા,તથા કિશનભાઇ રાઠોડ વિગેરે જોડાયા હતા

Follow Me:

Related Posts