fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 10 કેસ : કુલ 662 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા. 10 ઓગસ્ટના રોજ બપોરે અમરેલી જિલ્લામાં કોવિડ-19 ના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા. આજ બપોર ના તમામ કેસ અમરેલી જિલ્લાના. આ સાથે અમરેલી જિલ્લામાં કુલ 662 પોઝિટિવ કેસ નોંધાયા…
અમરેલી જિલ્લાના કેસ. જાફરાબાદના કુંભારવાડાના 45 વર્ષીય પુરુષ, ગાયત્રી સોસાયરીના 29 વર્ષીય યુવાન અને તુર્કી મહોલ્લા ના 24 વર્ષીય યુવાન ( 3 કેસ ),  જાફરાબાદના પીપળીકાંઠાના 60 વર્ષીય મહિલા,
સાવરકુંડલાના મારૂતિનગરના 65 વર્ષીય પુરુષ,  રાજુલાના 24 વર્ષીય યુવાન અને 20 વર્ષીય યુવાન ( 2 કેસ ),  ધારીના 50 વર્ષીય મહિલા અને 72 વર્ષીય વૃદ્ધ, ( 2 કેસ ),  બગસરાના 24 વર્ષીય યુવાન… આમ આજ તા.10 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં બપોરે કોવિડ-19 ના વધુ 10 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં કુલ 662 પોઝિટિવ કેસ નોંધાયા…

Follow Me:

Related Posts