fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના લાઠી પો.સ્ટે. વિસ્તારમાં જુગારની સફળ રેઇડ કરતી લાઠી પોલીસ ટીમ.

મે.પોલીસ અધિક્ષક  નિર્લીપ્ત રાય  અમરેલીનાઓએ હાલ શ્રાવણ માસ શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ નિમીત્તે શ્રાવણિયો જુગાર રમવાનું ચલણ વધુ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ઘણા પરીવારો આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવતો હોય જેથી સમાજ માંથી જુગારની બદી દુર કરવા વધુમાં વધુ જુગારના કેસો કરવા આપેલ સુચના અને નાયબ પોલીસ અધિક્ષક  એમ.એસ.રાણા ના માર્ગદર્શન મુજબ તા.૦૯/૦૮/૨૦૨૦ ના રોજ લાઠી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર   વાય.પી.ગોહિલ સાહેબ તથા લાઠી પોલીસ સ્ટાફ દ્વારા લાઠી પો.સ્ટે. વિસ્તાર ના મતીરાળા ગામમાં જુગાર અંગે સફળ રેઇડ કરવામા આવી
મતીરાળા ગામે જુગાર દરમ્યાન પકડાયેલ આરોપીઓ તથા મળી આવેલ મુદામાલ
રોહિતભાઇ વેલજીભાઇ બોરસાણીયા રહે.મતીરાળા તા.લાઠી
ચંદુભાઇ મનજીભાઇ મેતલીયા રહે.મતીરાળા તા.લાઠી
જયંતીભાઇ નાથાભાઇ બોરસાણીયા રહે.મતીરાળા તા.લાઠી
વલ્લભભાઇ જેરામભાઇ બોરસાણીયા રહે.મતીરાળા તા.લાઠી
રસીકભાઇ છગનભાઇ મેતલીયા રહે.મતીરાળા તા.લાઠી
ધીરૂભાઇ કાનજીભાઇ ચાવડા રહે.મતીરાળા તા.લાઠી
મળી આવેલ મુદામાલ
રોકડા રૂ.૨૬,૩૪૦ તેમજ ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦૦૦ મળી કુલ કી.રૂ.૨૬,૩૪૦
આ સમગ્ર કામગીરીમા લાઠી પોલીસ સ્ટેશન ના પો સબ ઇન્સ વાય.પી.ગોહિલ સા. તથા હેડ કોન્સ. ભાવેશભાઇ પ્રાગજીભાઇ ધાંધલા તથા હેડ કોન્સ. યુવરાજભાઇ સામતભાઇ વનરા તથા પો.કોન્સ. શીવાભાઇ કેશુભાઇ મકવાણા તથા પો.કોન્સ. કિશનભાઇ વજાભાઇ રાઠોડ વિગેરે પોલીસ સ્ટાફ જોડાયો હતો

Follow Me:

Related Posts