fbpx
અમરેલી

કોરોના મહામારી વચ્‍ચે ધિરાણની આર્થીક સમસ્‍યા દૂર કરતું કાર્ડ રૂા.6ર કરોડ સાથે 3710 ખેડૂતોનુ ધિરાણ નવુ-જુનુ આવકારદાયી પ્રક્રિયા મનીષ સંઘાણી

દિલીપભાઈ સંઘાણી, કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાના માર્ગદર્શન સાથે દાતાઓ,ઉદ્યોગપતિઓ,સામાજિક આગેવાનોના આર્થીક સહયોગથી
કોરોના મહામારી વચ્‍ચે ધિરાણની આર્થીક સમસ્‍યા દૂર કરતું કાર્ડ
રૂા.6ર કરોડ સાથે 3710 ખેડૂતોનુ ધિરાણ નવુ-જુનુ
આવકારદાયી પ્રક્રિયા – મનીષ સંઘાણી
સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્વિનભાઈ સાવલીયા સહીત ટીમ સહકારની જનહીત પ્રભાવક કામગીરી
કોરોનાના કપરા કાળમા કૃષિ ધિરાણ નવુ-જુનું કરવામા આર્થીક સંકડામણ અનુભવતા ખેડુતો માટે
કાઉન્‍સિલ ફોર એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલ5મેંન્‍ટ (કાર્ડ) ફરા રીવોલ્‍વીંગ ફંડ ઉભુ કરવાની
અને તે ફરા ધિરાણ નવું-જુનું કરવાનુ કામગીરી રાષ્‍ટ્રિય સહકારી અગ્રણી અને ગુજકોમાસોલના
ચેરમેન દિલી5ભાઈ સંઘાણી, કેન્‍ફ્‍ીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાના માર્ગદર્શન સાથ ટીમ સહકાર
ફરા ખુબજ પ્રભાવક રહી, આ ફંડ થી 3710 ખેડૂતો અને મઘ્‍યમ મુદત ધિરાણ મેળવતા 10ર6
ખેડૂતો તરફથી રૂા.6ર કરોડ જેવી રકમનુ ધીરાણ નવું -જુનં કરવામા સહાયક પુરવાર થતા
રીવોલ્‍વીંગ ફંડ ખરાટાણે આર્શિવાદરૂ5 બનતા આ કામગીરીને સરદાર પટેલ ગૃપ – ગુજરાત પ્રદેશ
પ્રમુખ, પ્રદેશ યુવા ભાજપ અગ્રણી, અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષ સંઘાણીએ
આવકારી ફંડનો બહુહેતુક ઉ5યોગ ખેડુતો માટે પરિણામલક્ષી સાબિત થયાનો આનંદ વ્‍યકત કરેલ
છે.
મનીષ સંઘાણીએ જણાવેલ કે, ખેતિ-ખેડૂતને મદદરૂપ બનતુ સહકારી ક્ષેત્ર સમસ્‍યામા લોકોની સાથે
ઉભુ રહેતુ હોઈ, આ પ્રકારના ફંડના પ્રયાસને દાતાશ્રીઓએ આપેલ સહકાર પણ અભિનંદનને પત્ર
હોવાનું રીવોલ્‍વીંગ ફંડના માઘ્‍યમથી ખેડુતોના ધિરાણની નવા-જુની કરવાની પ્રક્રિયાને આવકારતા
અખબારી યાદીના અંતમા તેમણે જણાવ્‍યુ છે.

Follow Me:

Related Posts