fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 24 કેસ : કુલ 686 પોઝિટિવ કેસ નોંધાયા

તા. 10 ઓગસ્ટના રોજ કુલ 34 પોઝિટિવ કેસ નોંધાયા. કુલ 686 કેસ થયા.

અમરેલી શહેરના 4 પોઝિટિવ કેસમાં… * વૃંદાવન સોસાયટીના 54 વર્ષીય મહિલા, * ગંગાનગર 1 ની 22 વર્ષીય યુવતી, * અમરેલી ના72 વર્ષીય વૃદ્ધ, * ગિરિરાજ સોસાયટીની 15 વર્ષીય સગીરા

અમરેલી જિલ્લાના કેસમાં

અમરેલી શહેરના 3 કેસમાં…* બ્રાહ્મણ સોસાયટીના, રામનગર 4 ના 52 વર્ષીય પુરુષ, બતારવાડીના 65 વર્ષીય મહિલા અને મીની કસ્બાના 70 વર્ષીય વૃદ્ધા

અમરેલી જિલ્લાના કેસમાં…* ધારીના ગણેશ સોસાયરીના 58 વર્ષીય પુરુષ, શિવનગરના 41 વર્ષીય પુરુષ ( બે કેસ ), * ધારીના ચલાલાના 43 વર્ષીય પુરુષ, * ફૂંકાવાવના અનિડા ના 33 વર્ષીય પુરુષ, * ફૂંકાવાવના તોરી ના 35 વર્ષીય મહિલા, * લાઠી ના 38 વર્ષીય પુરુષ, * બગસરા ના જુના કર્ણીવાસના 70 વર્ષીય વૃદ્ધ, * બાબરા ના કોટડા પીઠા ના 50 વર્ષીય પુરુષ

સાવરકુંડલાના 60 વર્ષીય મહિલા, * સાવરકુંડલાના બોરાળા ના 24 વર્ષીય યુવતી, * રાજુલાના 50 વર્ષીય પુરુષ, * રાજુલાના રામપરા 2 ના 65 વર્ષીય મહિલા, * જાફરાબાદના 25 વર્ષીય યુવાનલાઠીના આસોદારના 56 વર્ષીય પુરુષ, * ધારીના ઝરના 18 વર્ષીય યુવાન, * ધારીના ગોપાલગામના 50 વર્ષીય પુરુષ, * ધારીના ધારગણીની 22 વર્ષીય યુવતી

Follow Me:

Related Posts