fbpx
અમરેલી

ચલાલા (દાનેવધામ) અને ગળધરા ખોડિયાર મંદિરમાં દર્શન કરતાં પ્રદેશ કોંગી પ્રમુખ ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં ધારી ખાતે કોંગીજનોની બેઠક સંપન્‍ન થયા બાદ ચલાલા (દાનેવધામ) ખાતે પૂ. દાનબાપુની જગ્‍યામાં દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. પૂ. વલકુબાપુએ અમિત ચાવડાનું સ્‍વાગત કર્યું હતું. આ તકે કોંગી અગ્રણી મુઝફર હુશૈન સૈયદ, ટીકુભાઈ વરૂ વિગેરે આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. તદ્‌ઉપરાંત, ગળધરા ખોડિયાર મંદિરની મુલાકાત લઈને ખોડિયાર માતાજીના દર્શન કર્યા હતા.

Follow Me:

Related Posts