fbpx
અમરેલી

અમરેલી સિવિલ હોસ્પિટલના એમ.ડી. ફિઝિશિયન ડો. વિજય વાળાને કોરોના પોઝિટિવ

અમરેલીના વધુ એક ડોક્ટર કોરોના સંક્રમિત થયા..
અમરેલી સિવિલ હોસ્પિટલના એમ.ડી. ફિઝિશિયન ડો. વિજય વાળાને કોરોના પોઝિટિવ
અનેક કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરનાર ડો. વિજય વાળા થયા હોસ્પિટલાઈઝ.
ગઈકાલે ડો.ભરત કાનાબાર, ડો.શોભનાબેન મહેતા, અને ડૉ.જી.જે.ગજેરા થયા હતા સંક્રમિત.
ગઈકાલે ત્રણ ડોકટર બાદ વધુ એક ડોકટર પર કોરોના પોઝીટીવ.
અમરેલી જીલ્લાના ડોક્ટર્સને કોરોનાએ ભરડો લેતાં ફફડાટ

Follow Me:

Related Posts