fbpx
અમરેલી

પાક વિમાને લઈને ખેડૂતોનો નવતર વિરોધ બેનરો મારી ખેતરનો છેલ્લા પાંચ વર્ષનો વીમો લૂંટારાઓ લૂંટી ગયા કે સરકાર જ ખાઈ ગઈ તેવા સવાલો કર્યા

અમરેલી-પાક વિમાને લઈને ખેડૂતોનો નવતર વિરોધ.
રાજ્ય સરકાર વિરોધી બેનરો લગાવ્યા.
લાઠીના ગામોમાં ખેડૂતોએ અનોખો રીતે દર્શાવ્યો વિરોધ.
પાક વિમાને લઈને ખેડૂતોએ ખેતરોમાં લગાવ્યા બેનરો.
પાક વીમો ન મળતા ઠાલવ્યો રોષ.
ભાલવાવ, ઠાંસા, ધામેલ, હજીરાધાર તેમજ દામનગર સહિતના ગામોમાં કેટલાક ખેડૂતોએ બેનરો લગાવ્યા.
પાક વીમાના આંકડાઓ સંતાડી સરકાર કેમ બેઠી છે તેવા સવાલો ઉઠાવ્યા.
અમારા આ ખેતરનો છેલ્લા પાંચ વર્ષનો વીમો લૂંટારાઓ લૂંટી ગયા કે સરકાર જ ખાઈ ગઈ તેવા સવાલો કર્યા.
આંકડાઓ જોવા દો,હિસાબ ગણવા દો અમે મૂરખ નથી તેવા સવાલો કર્યા.
અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વિરાણી તેમજ તાલુકાના ખેડૂતોએ શરૂ કરી નવતર મુહિમ.
આખા તાલૂકાઓમાં ખેડૂતો બેનરો લગાવશે તેવી ચીમકી ઉચ્ચારી

Follow Me:

Related Posts