fbpx
અમરેલી

અમરેલી શહેરના કોરોના 8 કેસ સાથે કુલ 21 કેસઃ કુલ 716 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરના 8 પોઝિટિવ કેસમાં… * જેસિંગપરા, અંબિકાનગરના 26 વર્ષીય યુવાન, * જેસિંગપરા 3 ના 58 વર્ષીય પુરુષ, * રેલવે સ્ટેશન વિસ્તારના 80 વર્ષીય વૃદ્ધ, * વેસ્ટર્ન પાર્કના 51 વર્ષીય પુરુષ, * સિદ્ધાર્થનગર ના 35 વર્ષીય પુરુષ, * કપોળ બોર્ડિંગના 40 વર્ષીય યુવાન, * બહારપરા, ઘાચીવાડના 62 વર્ષીય મહિલા, * સ્વામિનારાયણ નગર 2 ના 50 વર્ષીય પુરુષ, …
અમરેલી જિલ્લાના કેસમાં…* સાવરકુંડલાના 60 વર્ષીય પુરુષ, 35 વર્ષીય પુરુષ, અને બીજા 35 વર્ષીય પુરુષ ( 3 કેસ ), * ખાંભાના 50 વર્ષીય પુરુષ, 66 વર્ષીય મહિલા અને 36 વર્ષીય મહિલા ( 3 કેસ ), * કુંકાવાવ ના વડીયામાં 7 વર્ષીય બાળક અને 13 વર્ષીય સગીરા ( 2 કેસ ), * ધારીના ચલાલા ના 27 વર્ષીય યુવાન, * લાઠી ના ભુરખિયા ના 56 વર્ષીય પુરુષ, લાઠીના એક ગામના 43 વર્ષીય પુરુષ, * બગસરાના વાંઝાવાડના 18 વર્ષીય યુવતી, અને હોસ્પિટલ રોડ પરના 62 વર્ષીય મહિલા…આમ આજ તા. 11 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં કોવિડ-19 ના કુલ 30 પોઝિટિવ કેસ નોંધાયા આ સાથે અમરેલી જિલ્લામાં કુલ 716 કેસ થયા.

Follow Me:

Related Posts