fbpx
અમરેલી

સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે માનવ સેવા નો પર્યાય શિશુવિહાર ભાવનગર સંસ્થા પરિવાર પધાર્યા

સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી ના મંદિરે ભાવનગર શિશુવિહાર પરિવાર માનવ સેવા નો પર્યાય બાલ કેળવણી અને શ્રમિક રોજગાર આરોગ્ય શિક્ષણ સહિત અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતી શિશુવિહાર ને તાજેતર માં જ વાધ બકરી ચા પ્રોસેસિંગ તરફ થી અતિ અદ્યતન સુવિધા યુક્ત મેડિકલ વાન ભેટ મળતા આ મેડિકલ વાન ને લોક કલ્યાણ માટે મુકતા પૂર્વે દાદા ના આશિષ માટે ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લઈ ને પધારેલ શિશુવિહાર પરિવાર નું મંદિર ટ્રસ્ટ અને પૂજારી  પરિવારો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી લોક કલ્યાણ ની કામના માટે મેડિકલ વાન કલ્યાણ કારી નીવડે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts