fbpx
અમરેલી

અમરેલી શહેરના કોરોના 14 કેસ સાથે કુલ 32 કેસઃ કુલ 748 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરમાં કોરોનાનો આતંક તા. 12 ઓગસ્ટના રોજ અમરેલી શહેરમાં અત્યારે સાંજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા. અમરેલી શહેરના આજે તા. 12 ઓગસ્ટના સવારના 8 અને સાંજના 6 મળી કુલ 14 કેસ પહેલીવાર નોંધાયા. અમરેલી શહેરમાં લોકજાગૃતિનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. લોકોએ ચેતવવા ની ખાસ જરૂર છે. અમરેલી જિલ્લામાં સતત ચોથે દિવસે 30 થી વધુ પોઝિટિવ કેસ. આજ તા.12 ઓગસ્ટના કુલ 32 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં કુલ 748 કેસ થઈ ગયા

અમરેલી શહેરના 8 પોઝિટિવ કેસમાં… * ચિતલ રોડ પર આવેલ સિદ્ધાર્થ સોસાયટી 1 ના 40 વર્ષીય પુરુષ અને 35 વર્ષીય મહિલા ( બે કેસ ), * બ્રાહ્મણ સોસાયટીના રામનગર 4 ના 72 વર્ષીય વૃદ્ધા, * લાઠી રોડ પર આવેલ જીવરાજ પાર્કના 62 વર્ષીય મહિલા, * લાયબ્રેરી ની પાછળના વિસ્તારના 80 વર્ષીય વૃદ્ધ, * કેરિયા રોડ, રોકડવાડી 17 ના 80 વર્ષીય વૃદ્ધા, * શહેર ની મેડિકલ કોલેજ સ્ટાફ કવાર્ટર ની 30 વર્ષીય મહિલા, * માણેકપરા એસ.ટી.ડેપો નજીકના 65 વર્ષીય પુરુષ…
અમરેલી જિલ્લાના કેસમાં…* અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળિયા ના 40 વર્ષીય પુરુષ, * લીલીયાના સલડીના 65 વર્ષીય મહિલા, * ખાંભા ના ભગવતીપરાના 60 વર્ષીય મહિલા, * ધારીના ચલાલાના હરિધામ સોસાયરીના 38 વર્ષીય પુરુષ, * બાબરાના લૂંણકી ના 67 વર્ષીય પુરુષ, * બગસરા ના અમરાપરાની 22 વર્ષીય યુવતી, * બગસરાના 28 વર્ષીય યુવાન…

અમરેલી શહેરના સાંજના 6 કેસમાં… * બ્રાહ્મણ સોસાયટીના 42 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય મહિલા, ( બે કેસ ), * મધુવનપાર્કના 44 વર્ષીય મહિલા, * માણેકપરાના 65 વર્ષીય મહિલા, * ભાટિયા શેરીના 44 વર્ષીય પુરુષ, * મીની કસ્બા 3 ના 39 વર્ષીય પુરુષ…આમ અમરેલી શહેરમાં સવારે 8 અને અત્યારે સાંજે 6 પોઝિટિવ કેસ સાથે કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા.
અમરેલી જિલ્લાના કેસમાં…* કુંકાવાવ વડીયાના 79 વર્ષીય વૃદ્ધ, 50 વર્ષીય પુરુષ અને 48 વર્ષીય પુરુષ ( ત્રણ કેસ ), * ફૂંકાવાવના સૂર્યપ્રતાપગઢ ના 29 વર્ષીય યુવાન, * બગસરાના વિવેકાનંદ સોસાયટીના 55 વર્ષીય પુરુષ અને અન્ય વિસ્તારના 40 વર્ષીય પુરુષ ( બે કેસ ), * બગસરાના અમરાપરાના 44 વર્ષીય પુરુષ, * ધારીના ચલાલાના દાનેવ સોસાયટીના 53 વર્ષીય પુરુષ અને અન્ય વિસ્તારના 45 વર્ષીય પુરુષ ( બે કેસ ), * રાજુલાના 25 વર્ષીય યુવાન અને 25 વર્ષીય યુવતી ( બે કેસ )

Follow Me:

Related Posts