fbpx
અમરેલી

દામનગર ના પાડરશિગા પાસે ગારીયાધાર કંવાટ રૂટ ની એસ ટી અને ખાનગી ટ્રાવેલ્સ ની બસ વચ્ચે અકસ્માત

દામનગર થી ગરિયાધાર જતા પાડરશિગા પાસે એસ ટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો સાંજ ના છ કલાકે ગારીયાધાર કંવાટ રૂટ ની એસ ટી બસ ખાનગી ટ્રાવેલ્સ ની બસ વચ્ચે અકસ્માત થતા કોઈ જાનહાનિ થયેલ નથી નાની મોટી ઇજા પામેલ મુસાફરો ને સ્થાનિક ગામજનો અને રાહદારી ઓ મદદે પહોંચી ગયા હતા દામનગર થી ગારીયાધાર તરફ જતા પાડરશિગા ગામ પાસે ધડાકા ભેર બંને બસ ટકરાઈ હતી

Follow Me:

Related Posts