fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકભયજનક ઇસમો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું

 અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક ભયજનક ઇસમો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું . જાફરાબાદનો ભયજનક ઇસમ પાસા તળ સુરત મધ્યસ્થ જેલમાં ધકેલાયા અમરેલી પોલીસ અધિક્ષક , નિર્લિપ્ત રાય  દ્વારા અમરેલી જિલ્લાના શરીર – સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરી , જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય | ફેલાવી આંતક મચાવતાં માથાભારે અને ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્હેગારોને કાયદાનું | ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે માટે પાસા – તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. . દ્વારા ભય જનક ઇસમ માલાભાઇ કાનાભાઇ વેશ , ઉં.વ .૫૦ , રહે.જા ફરાબાદ , સામા કોઠા વાળા વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી , પાસા દરખાસ્ત તૈયાર | કરી , પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલીનાઓ તરફ મોકલી આપેલ . આવા ભયજનક ઇસમની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી | જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક નાઓએ ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ પાસાના વોરેટ ઇસ્યુ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય ની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ..આર.કે.કરમટા તથા | પૌ.સ.ઇ..પી.એન.મોરી તથા એલ.સી.બી , ટીમે ઉપરોક્ત ઇસમને પાસા વોરંટની બજવણી કરી , લાજપોર મધ્યસ્થ જેલ , સુરત ખાતે અટકાયતકમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે . કાળજન ક ઇસમ માદા કાનના ભાઇ વેકાની વૃતિ ઇતિહાસ માલા કાનાભાઇ વંશ ખારવા જ્ઞાતિના કમીટીના સભ્ય હોય , ખારવા જ્ઞાતિના લોકોનો સામાજિક બહિષ્કાર કરવાની ધમકી | આપી , બળજબરીથી કઢાવી લેવાના તથા લોકડાઉન દરમ્યાન બોટના ખલાસીઓને પગાર આપવાના મુદ્દે ગેરકાયદેસર મંડળી રચી , ફરિયાદી તથા સાહેદો ઉપર જીવલેણ હુમલા કરવાની એમ.ઓ , ધરાવે છે . ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ છેલ્લા બે વર્ષમાં નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે , ( ૧ ) જાફરાબાદ મરીન પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૦૬/૨૦૧૯ , ઇ.પી.કો. કલમ ૧૪૯ , ૩૮૪ , ૩૮૫ , ૩૪ | ( ર ) જા ફ્રરાબાદ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૪૨૦૦૪૮૨ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૧૪૩ , ૧૪૮ , ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા એપેડેમિક ડીસીઝ એક્ટ કલમ ૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ ૫૧ ( બી ) આવા ભયજનક ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે ,
Follow Me:

Related Posts