fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીશ અધિક્ષક ભયજનક ઇસમ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું

લાઠી તાલુકાનો ભીંગરાડ ગામનો ભયજનક ઇસમ મનસુખભાઈ શંભુભાઈ રામાવત પાસા તળે જેલમાં ધકેલાયો અમરેલી પોલીસ અધિક્ષા કથી , નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્લાના શરીર – સબંધી ગુન્હાઓ કરવાની ! | ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીક્ટ ઉપર દાદાગીરી કરી , જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય | | ફેલાવી આંતક મચાવતાં માથાભારે અને ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે માટે પાસા – તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી | કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી ઈન્ચાર્જ પો.ઇન્સ ,  , આર , કે , કરમટા તથા પો.સ.ઇ ,  પી.એન , મૌરી દ્વારા અમરેલી જીલ્લાના શરીર સબંધી ગુન્હાઓના આરોપી મનસુખભાઈ શોભુભાઈ રામાવત , | ઉં.વ .૫૮ , રહે . ભીંગરાડ તા.લાઠી જી.અમરેલી વાળા વિરૂધ્ધ પુરાવાઓ એકઠી કરી , પાસા દરખાસ્ત તૈયાર કરી , પોલીસ | અધિક્ષક અમરેલીનાઓ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ . આવા ભયજનક વ્યક્તિઓની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં | અમરેલી જીલ્લા મૅજીસ્ટ્રેટ આયુષ ઓક નાઓએ ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરતાં અમરેલી પોલીસ | અધિક્ષક  નિર્લિપ્ત રાય ની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ..આર.કે.કરમટા તથા | પો.સ.ઇ. . પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમે આરોપી મનસુખભાઇ શંભુભાઈ રામાવત રહે . ભીંગરાડ તા.લાઠી જી.અમરેલી | વાળાને પાસા વોરંટની બજવણી કરી , લાજપોર , મધ્યસ્થ જેલ , સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે નિયાના છાલમ મનસુખ ભાઈ શંભુભાઈ રામાવત રહે  લાઠી તાલુકાનાં ભીંગરાડ ગામના માથાભારે અને ભયજનક ઇસમ મનસુખભાઇ શંભુભાઇ રામાવત વિરૂધ્ધમાં બળજબરીથી કઢાવી લેવું . ગુનાહિત ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવવી , મારા મારી સહિતના નીચે મુજબના ગુન્હાઓ રજી . થયેલ છે , 9 વ્યારા પો.સ્ટે . જી.તાપી ફ . ગુ.ર.ને , કળ ૮ / ૨૦૧૫ , ઇ.પી.કો. કલમ ૩૮૪ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબ , ( ર ) લાઠી પો.સ્ટે . ગુ.ર.ને , 11૧૯૩૦૩૪ ર ૦૦૭૬૪ / ર ૦ ર ૦ ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦ કાર ) મુજબ . ૩ ) લાઠી પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૪૨ oo૩૭૩ / ર ૦ ર ૦ ઇ.પી.કો. કલમ ૫૦૪ , પ ૦૬ ર ) , ૧૧૪ મુજબ , | ) લાઠી પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૪૨૦૩૩૮૪૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૫૦૪ , પછકાર ) , ૧૧૪ મુજબ . | ( ૫ ) લાઠી પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૪૨૦૦૭૮૨૪૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૪ , ૩૮૫ , ૩૮૬ , ૩૨૩ , પ ૦૪ , પ ૦૬ ( ર ) તથા જી.પી.ઍકટ ૧૩ પ મુજબ . આવા ભયજનક ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી અસામાજીક પ્રવૃતિ કરતો ઇસમ સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે ,
Follow Me:

Related Posts