દામનગર પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં રાષ્ટ્રીય પર્વ ની બેઠક મળી
દામનગર શહેર ૧૫ મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી નગરપાલિકા સંચાલિત એમ સી મહેતા હાઈસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી અંગે તંત્ર ની બેઠક મળી કોવિડ ૧૯ ના વધતા સક્રમણ થી ચિંતિત તંત્ર દ્વારા રાષ્ટ્રીય પર્વ ની સાદગી સભર ઉજવણી કરવા સ્કૂલ પરિવાર ના શિક્ષક શ્રી પોલીસ પરિવાર ના પ્રતિનિધિ અને સ્થાનિક પાલિકા તંત્ર ની બેઠક પ્રમુખ ગોબરભાઈ નારોલા ની અધ્યક્ષતા માં પાલિકા ખાતે મળી હતી
Recent Comments