fbpx
અમરેલી

અમરેલી શહેરના કોરોના 9 કેસ સાથે કુલ 29 કેસઃ કુલ 810 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરમાં કોરોના બેકાબુ…અત્યારે સાંજે અમરેલી શહેરના 9 પોઝિટિવ કેસ સાથે કુલ 29 પોઝિટિવ કેસ નોંધાયા…નગરજનો ને અપીલ…આવો બધા સાથે મળીને આપણા અમરેલી જિલ્લાને બીજું સુરત બનતા અટકાવી એ…કામ સિવાય બહાર ન નીકળો, બહાર જતી વખતે માસ્ક ફરજીયાત પહેરી સોશ્યલ ડિસ્ટનસિંગનું ફરજિયાન પાલન કરો…શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકળાનું નિયમિત સેવન કરો, શરીરમાં ઇમ્યુનિટી વધારો..
આજ તા.14 ના રોજ કોવિડ-19 ના અમરેલી શહેરના 9 પોઝિટિવ કેસ સહિત અમરેલી જિલ્લામાં વધુ  29 પોઝિટિવ કેસ નોંધાયા. આમ અમરેલી જિલ્લામાં કુલ 810 કેસ થયા.
અમરેલી શહેરના   પોઝિટિવ કેસ … * માણેકપરાની 23 વર્ષીય યુવતી અને માણેકપરા ના 40 વર્ષીય મહિલા ( બે કેસ ), * ગંગાનગર 2 ના 54 વર્ષીય પુરુષ, * ચક્કરગઢના 47 વર્ષીય પુરુષ, * રઘવંશી સોસાયટીના 64 વર્ષીય પુરુષ, * જલારામનગર 2 ના 45 વર્ષીય પુરુષ, * સૂર્યા ગાર્ડન ની પાછળ આવેલ ગુરુજી ની વાડીના 27 વર્ષના યુવાન, * વૃંદાવન પાર્કના 35 વર્ષીય પુરુષ, * અમરેલીના 50 વર્ષીય મહિલા..
અમરેલી જિલ્લાના પોઝિટિવ કેસમાં…
* સાવરકુંડલાના 22 વર્ષીય યુવાન, 19 વર્ષીય યુવતી, 28 વર્ષીય યુવાન, 40 વર્ષીય યુવાન, 40 વર્ષીય મહિલા, 70 વર્ષીય વૃદ્ધા ( 6 કેસ ), * ધારીના ભટ્ટ શેરીના 82 વર્ષીય વૃદ્ધ, ઈન્દિરાવાસ ની 25 વર્ષીય યુવતી અને અન્ય વિસ્તારના 25 વર્ષીય યુવાન ( ત્રણ કેસ ), ધારીના હિમખીમડી ના 27 વર્ષીય યુવાન અને 25 વર્ષીય યુવાન ( બે કેસ ), * રાજુલાના 34 વર્ષીય પુરુષ અને 30 વર્ષીય મહિલા ( બે કેસ ), * જાફરાબાદના 50 વર્ષીય મહિલા, * અમરેલીના મોણપુર ના 60 વર્ષીય મહિલા, અને 30 વર્ષીય યુવાન ( બે કેસ ), * અમરેલીના જસવંતગઢ ના 47 વર્ષીય મહિલા, * અમરેલીના નાના માચિયાળા ના 48 વર્ષીય મહિલા, * લાઠીના દામનગરના અવેડાચોક પાસેના 38 વર્ષીય પુરુષ, * કુંકાવાવ ના ભાયાવદરના 50 વર્ષીય પુરુષ આમ આજ તા. 14 ઓગસ્ટના રોજ અમરેલી શહેર ના 9 પોઝિટિવ કેસ સાથે કુલ 29 પોઝિટિવ કેસ નોંધાયા…આમ અમરેલી જિલ્લામાં કુલ 810 કેસ થયા

Follow Me:

Related Posts