fbpx
અમરેલી વિડિયો ગેલેરી

લાઠી તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ખેતરે ખેતરે લાગ્યા સરકાર વિરુદ્ધ બેનરો ખેડૂત સમાજ નું બેનર અભિયાન

લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય માં  ખેડૂત સમાજ ના અગ્રણી નરેશ વિરાણી નું બેનર અભિયાન  લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ખેતરે ખેતરે સરકાર વિરુદ્ધ બેનરો લાગ્યા પાક વીમા પ્રશ્ને અનેકો સવાલ કરતા બેનરો લાગ્યા પાક વીમા લૂંટાઈ ગયો અમે અબુધ નથી અમને ગણવા દો પાક વીમા ની આંકડાકીય માયાજાળ અંગે બેનર અભિયાન લાઠી તાલુકા ના દામનગર ભાલવાવ ધામેલ હજીરાધાર ભટવદર મૂળિયાપાટ સુવાગઢ ઠાંસા છભાડિયા હાવતડ ઈગોરાળા સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં સરકાર વિરુદ્ધ ખેતરે ખેતરે લાગ્યા બેનરો  પાક વીમો લઈ ને જ જંપીશુ પાક વીમો અમારો અધિકાર છે લડીશું તો જીતશું નો હુંકાર કરતા બેનરો લાગ્યા

Follow Me:

Related Posts