fbpx
અમરેલી વિડિયો ગેલેરી

દામનગર ના પાડરશિગા પાસે ગારીયાધાર કંવાટ રૂટ ની એસ ટી અને ખાનગી ટ્રાવેલ્સ ની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ગરિયાધાર થી કંવાટ રૂટ ની એસ ટી બસ અને ખાનગી ટ્રાવેલ્સ ની બસ વચ્ચે સાંજ ના છ કલાકે દામનગર ના પાડરશિગા પાસે ધડાકા ભેર ટકરાય હતી સદ નસીબે કોઈ જાનહાનિ નથી નાની મોટી સામાન્ય ઇજા ઓ મુસાફરો ને થઈ હતી અકસ્માત ની જાન થતા સ્થાનિક ગ્રામજનો અને રાહદારી ઓ મદદે પહોંચી ગયા હતા અને એસ ટી બસ ને થયેલ નુકશાન અંગે દામનગર પોલીસ માં કડક્ટરે ખાનગી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Follow Me:

Related Posts