fbpx
અમરેલી વિડિયો ગેલેરી

દામનગર શહેર ની અનસૂયા ક્ષુધાકેન્દ્ર ની અન્નદાન મુહિમ વારે તહેવારે ભિક્ષુકો અતિથિ અભ્યાગતો ને ભાવતા ભોજન પીરસાય છે જન્માષ્ટમી એ ખીરપુરી નો પ્રસાદ

દામનગર શહેર ની અનસૂયા ક્ષુધાકેન્દ્ર દ્વારા ભૂખ્યા ને ભોજન ની નિરંતર સેવા વારે તહેવારે અતિથી અભ્યાગતો ને અલગ અલગ મેનુ પીરસી ઉત્સવ  ઉજવણી ઓ તહેવારો  પણ  ભિક્ષુક અતિથિ અભ્યાગતો અંધ અપંગ નિરાધારો ને ભાવતા ભોજન ની સુંદર સેવા અપાય છે
https://www.youtube.com/watch?v=0sDuHZwHEwc
Follow Me:

Related Posts