fbpx
અમરેલી

સાવરકુંડલા ના માનવ મંદિર ખાતે મનોદિવ્યાંગો વચ્ચે ૭૪ માં રાષ્ટ્રીય પર્વ ની પુરા અદબ થી ઉજવણી

સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં કરાયું વંદન.રાજુલાના સેવાભાવી યુવાન સાગર સરવૈયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું તો જ વંદન.માનવ મંદિર ની મનોરોગી મહિલાઓએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રાષ્ટ્રભાવના પ્રત્યે પોતાનો ગીત ગાય ને પ્રેમ દર્શાવ્યો૭૪ સ્વાતંત્ર પર્વ નિમિત્તે  માનવ  મંદીર ના પૂ. ભક્તિ બાપુ રાજુલાના ડોક્ટર બાવળીયા અને સેવાભાવી યુવાનો રહે હાજર.અમરેલીના સેવાભાવી ભરત ટાંક અને ઉર્વી ટાક પણ હાજર રહી કર્યું ધ્વજવંદનસાવરકુંડલા હોમગાર્ડના પ્રવીણ સાવજ સહિત હોમગાર્ડના જવાનો એ પણ આપી રાષ્ટ્રધ્વજને સલામી….
Follow Me:

Related Posts