fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા આયોજિત ૭૪ માં રાષ્ટ્રીય પર્વ ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે નાયબ મામલતદાર ડી બી બાયલ સલામી આપી

દામનગર શહેર નગર પાલિકા આયોજિત રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે કરાય ૭૪ માં રાષ્ટ્રીય પર્વ ની પુરા અદબ સાથે નાયબ મામલતદાર  ડી બી બાયલ ના વરદહસ્તે ધ્વજ વંદન કરી સલામી આપી ઉજવાય દામનગર શહેર માં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ એ નગરપાલિકા દ્વારા આયોજિત રાષ્ટ્રીય પૂર્વ ની ઉજવણી માં સ્થાનિક પોલીસ પરિવાર હોમગાર્ડ યુનિટ દામનગર  એમ સી મહેતા શાળા પરિવાર શિક્ષક  ઓ નગરપાલિકા કર્મચારી ઓ પદા અધિકારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં શાનદાર રાષ્ટ્રીય પર્વ ને ડી બી બાયલ સાહેબે સલામી આપી હતી

Follow Me:

Related Posts