બગસરાની સાતલડી નદીમાં આવ્યુ પુર,સાપર સુડાવડ જવાનો માર્ગ થયો બંધ
અમરેલી-બગસરાની સાતલડી નદીમાં આવ્યુ પુર.
સાતલડી નદી થઈ બે કાંઠે વહેતી.
સાપર સુડાવડ જવાનો માર્ગ થયો બંધ.
બંને ગામોને જોડતો રસ્તા પર પુરના પાણી ઓસર્યા.
સાતલડી નદીમાં પૂર આવતા થયો માર્ગ થયો બંધ.
વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી.
પાણી ઉતરવાની રાહે વાહન ચાલકોને પરેશાની.
કોઝવે પાણીમાં ગરકાવ
Recent Comments