fbpx
અમરેલી

GVK EMRI 108 અમરેલી જિલ્લાના કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા

૭૪ મા સ્વતંત્રતા દિવસ પર્વ જિલ્લા કક્ષાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ અમરેલી ખાતે ઉજવવામા આવ્યો
GVK EMRI 108  અમરેલી ના જિલ્લા અધિકારી ને ઇમરજન્સી 108 ટીમ વતી કોરોના વોરિયર્સ તથા ઇમરજન્સી 108 કર્મચારી  નીતિન ભાઈ ચૌહાણ  ઈ.એમ. ટી તથા   પ્રવીણભાઈ ખડક. પાયલોટ તથા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ના ડો. પ્રિયાંક પટેલ અને  બિમલ શુક્લ પાયલોટ નું કોરોના વોરિયર્સ તરીકે માનનીય ધર્મેન્દ્રસિંહ  જાડેજા  રાજ્ય કક્ષા મંત્રી અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકો ની સુરક્ષા ના વરદ હસ્તે તથા જિલ્લા કલેકટર આયુષ ઓક  જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર , સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ  નિર્લિપ્ત રાય  અને બીજા માનનીય પદાધિકારીઓ ની હાજરી મા સમગ્ર ટીમની કામગીરી ને બિરદાવી હતી અને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા

Follow Me:

Related Posts