fbpx
અમરેલી

ધારી પાસેનો ખોડિયાર ડેમ 90 ટકા ભરાયો : શેત્રુજી નદી કિનારે આવેલા તમામ ગામોને એલર્ટ કરાયા

ધારી પાસેનો ખોડીયાર ડેમ 90 ટકા ભરાય ગયેલ હોય શેત્રુંજી નદી કિનારે આવેલા તમામ ગામોના સરપંચને જાણ કરવામાં આવે છે કે ડેમ ના દરવાજા કોઈપણ સમયે ખોલવામાં આવશે નીચાણ વાળા વિસ્તારમાં આવેલા તમામ લોકોને જાણ કરવા તથા જરૂર જણાય તો સલામત સ્થળે ખસેડવા તેમજ નદી ના પટમાં કોઈ ને પણ અવરજવર ના કરવા સૂચના આપવામાં આવે છે મામલતદાર લીલીયાની યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts