fbpx
અમરેલી

અમરેલી શહેરના કોરોના 10 કેસ સાથે કુલ 25 કેસઃ કુલ 865 પોઝિટિવ કેસ નોંધાયા

આજે તા. 16ના રોજ સાંજે જાહેર થયેલી યાદીમાં સાવરકુંડલા શહેરના 11 અને અમરેલી શહેરના 10 પોઝિટિવ કેસ….
આજ તા. 16 ઓગસ્ટના રોજ અત્યારે સાંજે કોવિડ-19 ના અમરેલી શહેરના 10 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ  25 કેસ નોંધાયા. અમરેલી જિલ્લામાં કુલ 865 કેસ થયા
અમરેલી શહેરના  પોઝિટિવ કેસ…* જલારામનગરના 80 વર્ષીય વૃદ્ધ, * કાશ્મીરા ચોક પાસેના 58 વર્ષીય પુરુષ, * સંધિ સોસાયટી ના 54 વર્ષીય પુરુષ, * ગંગાનગર 2 ના 23 વર્ષીય યુવાન, * મીની કસ્બાના 40 વર્ષીય પુરુષ, * ગિરિરાજ સોસાયટી નં 5 ના 75 વર્ષીય વૃદ્ધ, * અવધ રેસિડેન્સી ના 40 વર્ષીય મહિલા, * જેસિંગપરાના 80 વર્ષીય વૃદ્ધા, * હનુમાનપરા ના 65 વર્ષીય મહિલા, અને સુખનાથપરાના 65 વર્ષીય મહિલા,
અમરેલી જિલ્લાના પોઝિટિવ કેસ…*
સાવરકુંડલાના 11 પોઝિટિવ કેસમાં…
સાવરકુંડલા ના ખાદી કાર્યાલય પાસેના 35 વર્ષીય મહિલા, 60 વર્ષીય મહિલા, 41 વર્ષીય પુરુષ, 15 વર્ષીય સગીરા અને 6 વર્ષીય બાળકી ( 5 કેસ ), * નાગનાથ સોસાયટી ના 40 વર્ષીય પુરુષ, * આંખની હોસ્પિટલ પાસેની 20 વર્ષીય યુવતી, * ગુરુકુળ પાસેની 42 વર્ષીય મહિલા, * લુથર સોસાયટીના 39 વર્ષીય પુરુષ, * શ્રીજીનગરના 58 વર્ષીય પુરુષ અને જેસર રોડ ના 63 વર્ષીય પુરુષ
* લાઠીના દામનગરના મફત પ્લોટના 45 વર્ષીય મહિલા અને 40 વર્ષીય મહિલા ( બે કેસ ), * અમરેલીના જસવંતગઢ ચિતલના 35 વર્ષીય પુરુષ, * રાજુલાના 42 વર્ષીય પુરુષ… આમ તા.16 ઓગસ્ટના રોજ કોવિડ-19 ના અમરેલી શહેર ના 10, સાવરકુંડલાના 11 સાથે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા…અમરેલી જિલ્લામાં કુલ 865 પોઝિટિવ કેસ નોંધાયા

Follow Me:

Related Posts