fbpx
અમરેલી

દામનગર નું ગૌરવ વિપુલ ડી ગોદાવરિયા નું સુરત ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે વિશિષ્ટ બહુમાન સેવા સુગંધી પુષ્પો ની માફક પ્રસરે છે

દામનગર શહેર નું ગૌરવ વિપુલ ડી ગોદાવરિયા નું કોરોના વોરિયર્સ તરીકે બહુમાન સેવા સુગંધી પુષ્પો ની માફક પ્રસરે છે   સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશિષ્ટ બહુમાન સુરત જિલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા ના કર્મચારી વિપુલ ડી ગોદાવરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પી.એ. સી કડોદરા પલસાણા ખાતે મેલ હેલ્થ વર્કર તરીકે સુંદર સેવા બદલ ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વે ૧૫ મી ઓગસ્ટ ના રોજ કોરોના  વોરિયર્સ તરીકે ૧૦ વ્યક્તિ ઓ નું વિશિષ્ટ બહુમાન કરતું હતું સુરત જિલ્લા કલેકટર કચેરી ના આદેશ થી રૂરલ માં આરોગ્ય કર્મચારી તરીકે સેવારત દામનગર ના સેવાભાવી યુવાન વિપુલ ડી ગોદાવરિયા નું સુરત ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી પારુલ બેન પટેલ તરફથી કોરોના વૉરિયર્સનું શિલ્ડ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું

Follow Me:

Related Posts