fbpx
અમરેલી

ગીર જંગલ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ધોડાપુર,ખોડીયાર ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા

અમરેલી-ધારીના ખોડિયાર ડેમમાં પાણીની ભરપૂર આવક.વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો.ખોડીયાર ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યાગીર જંગલ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ધોડાપુર.નિચાણવાળા 46 ગામોને એલર્ટ રેહવા અગાઉ અપાઈ છે સુચના

 

Follow Me:

Related Posts