fbpx
અમરેલી

અમરેલી શહેરના કોરોના 12 કેસ સાથે કુલ 28 કેસઃ કુલ 893 પોઝિટિવ કેસ નોંધાયા

તા. 17 ના રોજના અમરેલી શહેરના કુલ 12 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં કુલ 28 કેસ નોંધાયા.. અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ નો આંક 893 પર પહોંચ્યો.

અમરેલી શહેરના 3 પોઝિટિવ કેસ માં… * બહારપરા ના 52 વર્ષીય પુરુષ, * જેસિંગપરા ના 52 વર્ષીય મહિલા અને ગંગાનગર 1 ના રામપાર્કના 47 વર્ષીય પુરુષ

અમરેલી જિલ્લાના 1 પોઝિટિવ કેસ…* ધારીના ગોવિંદપુરના 27 વર્ષીય યુવાન.
અમરેલી શહેરના 9 પોઝિટિવ કેસમાં… * મોટા કસ્બા ના 52 વર્ષીય પુરુષ, * શ્રી રંગ સોસાયટી ના 36 વર્ષીય પુરુષ, * નાગનાથ મહાદેવ મંદિર પાસેના 45 વર્ષીય મહિલા, * વાંઝાવાડી પાસેના 32 વર્ષીય મહિલા, * શહેરના અન્ય એક વિસ્તારના 52 વર્ષીય મહિલા, * ચિતલ રોડ પરના ઓમનગરના 39 વર્ષીય પુરુષ, * હાઉસિંગ બોર્ડ સોસાયટીના 71 વર્ષીય વૃદ્ધ, * સર્વોદય સોસાયટીના 37 વર્ષીય પુરુષ, * મેડિકલ કોલેજ ના 36 વર્ષીય પુરુષ…

અમરેલી જિલ્લાના પોઝિટિવ કેસ માં… * સાવરકુંડલાના જુના બસસ્ટેન્ડ પાસેના 35 વર્ષીય પુરુષ, અન્ય વિસ્તારના 56 વર્ષીય પુરુષ અને 60 વર્ષીય પુરુષ ( ત્રણ કેસ ), સાવરકુંડલા ના બાઢડાના 40 વર્ષીય પુરુષ, * ધારીના સ્ટેશન પ્લોટ વિસ્તારના 42 વર્ષીય મહિલા, * લાઠીના મહાવીરનગર ના 40 વર્ષીય મહિલા, * લાઠીના દામનગરના સીતારામનગરના 55 વર્ષીય મહિલા, * લાઠીના કૃષ્ણગઢની 27 વર્ષીય યુવતી, * લાઠીના કેરિયા ના 50 વર્ષીય મહિલા, * બાબરાના મોટા દેવળીયા ના 55 વર્ષીય પુરુષ, * બગસરાના ગાયત્રીમંદિરના 51 વર્ષીય પુરુષ અને અન્ય વિસ્તારના 50 વર્ષીય પુરુષ ( બે કેસ ), * બગસરા ના અમરાપરા ના 68 વર્ષીય પુરુષ, * કુંકાવાવ ના વડીયાના 42 વર્ષીય મહિલા, * ફૂંકાવાવના નાજાપુરના 25 વર્ષીય યુવાન…આમ આજ તા. 17 ઓગસ્ટના રોજ કોવિડ-19 ના અમરેલી શહેરના 12 પોઝિટિવ કેસ સાથે કુલ 28 કેસ નોંધાયા અને અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 893 નોંધાયા…

Follow Me:

Related Posts