fbpx
અમરેલી

આજરોજ રાજકોટ યુવા ભાજપના પ્રભારી એ પ્રદેશ યુવા ભાજપના નેતા એવા મનીષ સંઘાણીએ નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ

આજરોજ રાજકોટ યુવા ભાજપના પ્રભારી એ પ્રદેશ યુવા ભાજપના નેતા એવા  મનીષ સંઘાણીએ નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  સીઆર પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ આજરોજ ગાંધીનગર કમલમ ખાતે અમરેલી જિલ્લાના યુવા નેતૃત્વ તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રભારી પ્રદેશ યુવા મોરચા ના કારોબારી સભ્ય એવા મનીષભાઈ સંઘાણીએ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ  પી.આર.પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ તેમજ યુવા મોરયા અંગે જ તેમની સાથે વિચાર વિમર્સ કરેલ , યુવા મોરચાના આગેવાનોએ મનીષભાઈ એમ યુવાનોને આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે યોજનાઓ આવી રહી છે તે અંગે પ્રમુખશ્રી સી.આર.પાટીલ ને યુવાનો વતી આભાર માનેલ તેવું એક અખબારી યાદીમાં જણાવેલ છે

Follow Me:

Related Posts