fbpx
અમરેલી

સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા રામાનંદી સમાજ ના ઉપપ્રમુખ નિવાસસ્થાને અલગ અલગ સમાજ ના આગેવાનો ની શુભેચ્છા મુલાકાતની મીટીંગ મળી

સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન ના પ્રણેતા કુ.પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા  અમરેલી જિલ્લા રામાનંદી સમાજ ના ઉપપ્રમુખ બાલાભાઈ દેવમુરારી ના નિવાસસ્થાને અલગ અલગ સમાજ ના આગેવાનો ની શુભેચ્છા મુલાકાત ની મીટીંગ મળી.
સમાજ વધારે સંગઠીત બને તેવા વિચારો ની આપ લે કરી. સાથે સમાજ ના કાર્યો મા વડીલો સાથે યુવાનો સેવા ના કાર્ય મા આગળ આવે અને વધુ ઉત્સાહ થી જવાબદારી નિભાવે તેવું આહવાન  ભરતભાઇ ટાંક દ્વારા  કરવામાં આવેલ.
આવનારા દિવસો મા સમાજને ને વધુ રાજકીય શેક્ષણિક લાભો મળે એ માટે મનોમંથન કર્યું
આ મિટિંગ મા ઉર્વીબેન ટાંક, ચલાલા કડિયા સમાજ ના પ્રમુખ ધીરુભાઈ સોંડીગળા,જયેશ ચૌહાણ,બાલાભાઈ દેવમુરારી
જયસુખભાઈ ચૌહાણ,
જીનાભાઈ ગેડિયા,શૈલેષભાઈ ઉનાગર,રાધેશ્યામ દેવમૂરારી, કેતન સરવૈયા,સુનિલ ભાઈ નાથાવાની,આપભાઈ વાળા,
જનક ચૌહાણ,પ્રવિણભાઈ મારૂં,કિશોરભાઈ પરમાર,
દિનેશભાઈ કુબાવત, કૃપાલભાઈ મારૂં ઘનશ્યામ ભાઈ ગોહિલ,પરેશભાઈ ગોહિલ,કનુભાઈ મારૂં,ધ્રુ ચૌહાણ,
દામજીભાઈ ગેડિયા, તથા અન્ય યુવાનો ઉપસ્થિત રહયા હતા

Follow Me:

Related Posts