રીવોલવીંગ ફંડના માઘ્યમથી દિલીપ સંઘાણીના નેતૃત્વમાં થયેલ કૃષિ નવા-જુના ધિરાણથી ખેડુતોને થયો ફાયદો, સંઘાણીનો આભાર માનતા દિપકભાઈ માલાણી-સાવરકુંડલા
કોરોના ની મહામારીમાં રૂા.62 કરોડ જેવી રકમનુ ધીરાણ નવું -જુનં કરવામા સહાયક પૂરવાર થતા રીવોલ્વીંગ ફંડ ખરા ટાણે આશીર્વાદરૂપ બનતા આ કામગીરીને સાવરકુંડલા ભાજપ આગેવાન દિપકભાઈ માલાણીએ આવકારી ફંડનો બહુહેતુક ઉપયોગ ખેડુતો માટે પરિણામલક્ષી સાબિત થયાનો આનંદ વ્યકત કરેલ છે તેમજ ધીરાણ નવું -જુનં કરવામા આવતા ખેડૂતોને રીવોલ્વીંગ ફંડ આશીર્વાદરૂપ સાબીત થતા ખુશખુશાલ થયા છે અને ખેડૂતો માટે અલગ ફંડની રચનાથી મદદરૂપ બનવાના સંઘાણીના પ્રયાસને બિરદાવી રહયા છે. દિપકભાઈ વધુમાં જણાવેલ કે, આ પ્રકારના ફંડના પ્રયાસને દાતાશ્રીઓએ આપેલ સહકાર પણ અભિનંદનને પાત્ર હોવાનુંરીવોલ્વીંગ ફંડના માઘ્યમથી ખેડુતોના ધિરાણની નવા-જુનીની પ્રક્રિયાને આવકારી હતી.
Recent Comments