દામનગર શહેર માં વેજનાથ મહાદેવ મંદિરે ભાદરવી અમાસે ભાવિકો ની પાંખી હાજરી કોવિડ ૧૯ ના વધતા સંક્રમણ થી પિતૃ ને પાણી રેડવા માં ઓટ
દામનગર હિન્દૂ ધર્મ ના પર્વાચક્ર માં આવતા દરેક પર્વ દાન ધર્મ પરોપકાર પરમાર્થ ની શીખ આપે છે દામનગર શહેર માં બિરાજતા વેજનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ પૂર્ણ ભાદરવી અમાસ પિતૃ તર્પણ માટે શિવાલય માં પાંખી હાજરી કોવિડ ૧૯ ના સંક્રમણ ના વધતા પ્રભાવ થી મંદિરો માં ભાવિકો ઓછા જોવા મળે છે સોશ્યલ ડિસ્ટન્ટ સેનીટાઇઝ થર્મલ ગન બાદ પ્રવેશ પ્રક્રિયા થી ભાવિકો માં ઓટ જોવા મળી ભાદરવી અમાસ પિતૃ ને પાણી અર્પણ કરવા ની ભીડ જોવા મળતી ત્યાં પાંખી હાજરી દામનગર શહેર ની વેજનાથ મહાદેવ મંદિર માં ભાવિકો દ્વારા પીપળે પાણી રેડવા ની ભીડ ને બદલે માત્ર એકલ દોકલ વ્યક્તિ ઓ જોવા મળ્યા હતા
Recent Comments