તા . ૨૦ ઓગષ્ટના રોજ અમરેલી જીલ્લાના સાવરકુંડલા સાસદ કાયાઁલય ખાતે લોકોના પડતર પ્રશ્નો સાભળતા સાંસદ નારણભાઈ કાછડીયા
સાસદએ વિજળી , રેલ્વે , નગર પાલીકા , ગટર , રસ્તા , પચાયત ઘર , નેશનલ હાઈવે અને ગામ વિકાસને લગતા વિવિધ પ્રશ્નો અને સ્થળ ઉપર જ જીલ્લા તાલુકા વહીવટી તંત્રને રજૂઆત કરી લોકોના પ્રશ્નનો હલ કરવાનો પ્રયત્ન કર્યો આજ તા . ૨૦ ઓગષ્ટ , ૨૦૨૦ ના રોજ અમરેલી જીલ્લાના સાવરકુંડલા સાસદ કાયૉલય ખાતે ઉપસ્થિત રહી સાસદ નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના કાયૅકરો અને લોકોના વિવિધ પડતર પ્રશ્નો સાભળેલ હતા . સાસદએ લોકોના વિજળી , રેલ્વે , નગર પાલીકા , ગટર , રસ્તા , પચાયત ઘર , નેશનલ હાઈવે અને ગ્રામ વિકાસને લગતા તમામ પ્રકારના પ્રશ્નો અને સ્થળ ઉપર જ સબધિત જીલ્લા / તાલુકા વહીવટી તંત્ર અને અધિકારી સાથે ટેલિફોનીક વાત / રજૂઆત કરી લોકોના પડતર પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરેલ હતો . આ તકે સાસદ કાયૉલય ખાતે દિપકભાઈ માલાણી , પુનાભાઈ ગજેરા , જયસુખભાઈ સાવલીયા , લાલભાઈ મોર , ચેતનભાઈ માલાણી , કિશોરભાઈ બુહા , લલીતભાઈ બાલધા , નીલેશભાઈ કચ્છી , પ્રવિણભાઈ કોટીલા , પ્રવિણભાઈ સાવજ , શરદભાઈ પડ્યા , રાજુભાઈ નાગ્રેચા , ધર્મેન્દ્રભાઈ મહેતા , ધર્મેન્દ્રભાઈ ચૌહાણ , રાજુભાઈ પરમાર , યુનુસભાઈ જાદવ , ભુપતભાઈ પાનસુરીયા , ભરતભાઈ કથીરીયા , રાણભાઈ રાદડીયા , જગદીશભાઈ નીમાવત , ગૌતમભાઈ સાવજ , ભુપેન્દ્રભાઈ ખુમાણ , સંજયભાઈ બરવાળીયા , મુકેશભાઈ ધાનાણી , અતુલભાઈ રાદડીયા , બી.એમ.ચોવટીયા , કમલેશભાઈ મેસુરીયા , હિમતભાઈ ઘેવરીયા , સંદિપભાઈ ભટ્ટ , રવિન્દ્રભાઈ ધધુકીયા , લાલભાઈ ભરવાડ , તેજાભાઈ ભરવાડ , કાળુભાઈ પટગીર , મુકેશભાઈ કોઠીયા , ઘનશ્યામભાઈ કસવાળા સહીતના આગેવાનો અને કાયૅકરો ઉપસ્થિત રહતા હતા
Recent Comments