fbpx
અમરેલી

અમરેલી શહેરના કોરોના 5 કેસ સાથે કુલ 29 કેસઃ કુલ 989 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં ચિંતાજનક રીતે 1000 કોરોના પોઝિટિવ કેસ થવા માત્ર 11 કેસ બાકી.
આજ તા. 21 ઓગસ્ટના રોજ બપોરે કોવિડ-19 ના અમરેલી શહેરના 2 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લા માં 15 પોઝિટિવ કેસ નોંધાયા બાદ અત્યારે સાંજે અમરેલી શહેરના 3 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા. આ સાથે અમરેલી જિલ્લામાં કુલ 989 પોઝિટિવ કેસ થયા.
અમરેલી શહેરના 2 પોઝિટિવ કેસ…* ચિતલ રોડ પરના તપોવન મંદિર પાસેની 32 વર્ષીય મહિલા અને * હનુમાણપરાના 70 વર્ષીય વૃદ્ધ…
અમરેલી જિલ્લાના 13 પોઝિટિવ કેસમાં… * બાબરાના 38 વર્ષીય પુરુષ, 50 વર્ષીય પુરુષ, 30 વર્ષીય યુવાન, 62 વર્ષીય પુરુષ અને 45 વર્ષીય પુરુષ ( પાંચ કેસ ), બગસરાના 30 વર્ષીય યુવાન, 45 વર્ષીય પુરુષ, 44 વર્ષીય પુરુષ, 45 વર્ષીય પુરુષ, 38 વર્ષીય પુરુષ અને 36 વર્ષીય પુરુષ ( છ કેસ ), * રાજુલાના 27 વર્ષીય યુવાન, * લીલીયાના ક્રાંકચ ના 29 વર્ષીય યુવાન અમરેલી શહેરના 3 પોઝિટિવ કેસમાં… * બહારપરાના 43 વર્ષીય પુરુષ, * માણેકપરાની 11 વર્ષીય સગીરા અને * સુખનાથપરાના 50 વર્ષીય પુરુષ…
અમરેલી જિલ્લાના 11 પોઝિટિવ કેસમાં…
* રાજુલાના 40 વર્ષીય મહિલા અને 32 વર્ષીય પુરુષ ( બે કેસ ), * રાજુલાના વિકટરના 38 વર્ષીયની મહિલા, * ફૂંકાવાવના વડીયાના 60 વર્ષીય પુરુષ અને 44 વર્ષીય પુરુષ ( બે કેસ ), * ફૂંકાવાવના અનિડાના 60 વર્ષીય મહિલા, * ધારીના ડાંગાવદરના 37 વર્ષીય પુરુષ, * ધારીના કુબડા ના 44 વર્ષીય મહિલા, * ધારીના પ્રેમપરા ના 65 વર્ષીય પુરુષ, * બાબરાના 50 વર્ષીય મહિલા, * સાવરકુંડલાના 45 વર્ષીય પુરુષ
આમ તા. 21 ઓગસ્ટના રોજ અમરેલી શહેરના કુલ 5 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં 29 પોઝિટિવ કેસ નોંધાયા. આ સાથે અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 989 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts