fbpx
અમરેલી

અમરેલી શહેરના કોરોના 5 કેસ સાથે કુલ 26 કેસઃ કુલ 1015 પોઝિટિવ કેસ નોંધાયા

આજ તા.22 ઓગસ્ટના રોજ કોવિડ-19 ના બપોરે અમરેલી શહેરના 2 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લા ના કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા બાદ અત્યારે સાંજે અમરેલી શહેરના 3 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા. આ સાથે આજ તા. 22 ઓગસ્ટના રોજ કોવિડ-19 ના અમરેલી શહેરના કુલ 26 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં કોરોના કુલ 1015 પોઝિટિવ નોંધાયા.

અમરેલી શહેરના 2 પોઝિટિવ કેસમાં… * સિંધી સોસાયટીના 49 વર્ષીય પુરુષ અને * ગાંધીપાર્ક સોસાયટીના 29 વર્ષીય યુવાન
અમરેલી જિલ્લાના 4 પોઝિટિવ કેસમાં…* બાબરાના ફુલઝરના 70 વર્ષીય વૃદ્ધ, * બગસરા ના સ્વામી વિવેકાનંદ સોસાયટીના 84 વર્ષીય વૃદ્ધ, * જાફરાબાદના શિયાલબેટ ના 25 વર્ષીય યુવાન અને * જાફરાબાદના સંતોષીમાતા ના મંદિર નિજકના 40 વર્ષીય મહિલા

અમરેલી શહેરના 3 પોઝિટિવ કેસ માં… * શિવમ હાઇટ્સના 40 વર્ષીય મહિલા, * વૃંદાવન પાર્કના 60 વર્ષીય મહિલા અને * મણીનગરના 65 વર્ષીય મહિલા…
અમરેલી જિલ્લાના 17 પોઝિટિવ કેસ માં… * બગસરાના નટવરનગરના 37 વર્ષીય પુરુષ અને 57 વર્ષીય મહિલા ( બે કેસ ), * બગસરાના વિવેકાનંદ સોસાયટીના 37 વર્ષીય પુરુષ, * ધારી ના ચલાલા ના મહાદેવપરાના 43 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય મહિલા ( બે કેસ ), * ધારીના દાનેવ પ્લોટના 38 વર્ષીય પુરુષ, * ધારીના ડાંગાવદર ના 35 વર્ષીય મહિલા, * ફૂંકાવાવના અનિડા ના 46 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય મહિલા ( બે કેસ ), * કુંકાવાવ ના સનાળા ના 80 વર્ષીય વૃદ્ધા, * ફૂંકાવાવના વડીયા ના 72 વર્ષીય વૃદ્ધા, * અમરેલીના પીઠવાજાળના 65 વર્ષીય મહિલા, * અમરેલીના કેરિયાચાડ ના 58 વર્ષીય મહિલા, * જાફરાબાદના કેરાળાના 50 વર્ષીય પુરુષ, * રાજુલાના 50 વર્ષીય પુરુષ, * બાબરાના 45 વર્ષીય પુરુષ, સાવરકુંડલા ના દોલતીના 40 વર્ષીય મહિલા… આમ અમરેલી આજ તા. 22 ઓગસ્ટના રોજ અમરેલી શહેરના 5 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લા માં કુલ 26 પોઝિટિવ કેસ નોંઅંધા આ સાથે અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1015 પહોંચી ગયો

Follow Me:

Related Posts