fbpx
અમરેલી

ઘારી શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદ શરૂ

અમરેલી-ધારી ગીર પંથકમાં વરસાદ.
સાવરકુંડલા શહેરમાં શરૂ થયો વરસાદ
ઘારી શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદ શરૂ
ઘારી શહેરમાં ઘોઘમાર વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા
શહેરના મુખ્ય માર્ગો થયા પાણી-પાણી
ખેતીના પાકોને વ્યાપક નુક્શાનીથી  જગતનો તાત ચિંતીત

Follow Me:

Related Posts